Posts

Showing posts from October, 2020

Mere data ganpati data મેરે દાતા ગુણપતિ દાતા Bhajan lyrics in gujarati

Image
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દારિદ્રય મટી જાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમ સે ગમ પાતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... રૂમ -ઝુમ નેપુર બાજે ઓલા મધુરી ચાલ ચલંતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... ખીર ખાંડને અમૃત ભોજન ગુણપતિ લાડુડા પાતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... ધૂપ દિપ ને કરું આરતી ગુગળના ધૂપ હોતા      ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા     મરજીવા મોજું પાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દારિદ્રય મટી જાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા..      Bhajan Gazal Lyrics

Tari ek ek pal jay lakhni તારી એક એક પળ જાય લાખની bhajan lyrics in gujarati

Image
તારી એક એક પળ જાય લાખની     તું તો માળા રે જપીલે મારા રામની ખાલી આવ્યા ખાલી જાશુ સાથે લાવ્યા શુ લ‌ઈ જાશુ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી      તું તો માળા રે જપીલે મારા રામની                                    તારી એક............. જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની      તું તો માળા રે જપીલે મારા રામની                                    તારી એક............. Bhajan Gazal Lyrics

Man no marliyo rate taru nam મનનો મોરલિયો રટે તારું નામ bhajan lyrics in gujarati

Image
મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીયે આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીયે આવો મારા રામ સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા રાત દિવસ મને સૂઝે નહીં કામ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... આંખલડીયે મને ઓછું દેખાય છે દર્શન વિના મારું દલડું દુભાય છે નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... એકવાર વા'લા તારી ઝાંખી જો થાયે આંસુના બિંદુથી ધોવું તારા પાયે માગું સદાય તારા ચરણોમાં વાસ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીયે આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીયે આવો મારા રામ Bhajan Gazal Lyrics

Bangla no bandhnar kevo mara bhai બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ bhajan lyrics in gujarati

Image
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ      આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો કોણે રે બનાવ્યો ભાઈ કોણે રે બનાવ્યો આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ      આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો લોઢું નથી રે એમાં નથી રે લાકડું    નથી ખીલા કે નથી ખીલી મારા ભાઈ    આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો                                          બંગલાનો........ ઈંટો નથી રે એમાં નથી રે ચૂનો      નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ        આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો                                          બંગલાનો........ આ રે બંગલા માં જોને દસ દરવાજા        નવસો નવ્વાણું બારી મારા ભાઈ         આ ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો                     ...

Taro re parcho bhari bhukha ne le ugari તારો રે પરચો ભારી ભૂખ્યાને લે ઉગારી ,જલારામ bhajan lyrics in gujarati

Image
તારો રે પરચો ભારી.                     ભૂખ્યાને લે ઉગારી લંગડા ને હાલતા બનાવ્યા                   જલા  જોગીડા વિરબાઈના માંગા લ‌ઈને                   આવ્યા તા શ્રી હરિ અગ્નિ ના દાન દ‌ઈ હાલ્યા                   જરા જોગીડા                                       તારો રે પરચો ભારી..... જોગી જલિયાણ તારી                  પ્રેમ ભરી અંખ્યા ભભૂતે ભરાણી જોલી                 દાન જલા જોગીડા                                       તારો રે પરચો ભારી...... તારો રે પરચો ભારી.                  ...

He manav vishvas kari le samay bani samjavu chhu હે માનવ વિશ્વાસ કરીલે સમય બની સમજાવું છું bhajan lyrics in gujarati

Image
હે માનવ વિશ્વાસ કરી લે                    સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી                     અવતાર ધરીને આવું છું                                     હે માનવ વિશ્વાસ કરી લે .. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે                   ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી                    પારાવાર પસ્તાવું છું                                    હે માનવ વિશ્વાસ કરી લે .. દીન દુઃખિત પર નફરત દેખી                   નીત આંસુડે નાવુ છું સંતો ભક્તોના અપમાનો                    જોઈ અને અકળાવુ છું         ...

Agad bam agad bam dak vage damru nache sadashiv અગડબમ અગડબમ ડાક વાગે ડમરુbhajan lyrics in gujarati

Image
અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ    નાચે સદાશિવ  આગે ભૈરવ (૨) ભોળાનાથે ભાંગી વાવી નીંદે છે ગણેશ(૨) પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ. અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ    નાચે સદાશિવ  આગે ભૈરવ (૨) ભાંગ કેરા રોટલાને ધતૂરાનુ શાક(૨) પીરસે મૈયા પાર્વતીને જમે ભોળો નાથ અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ    નાચે સદાશિવ  આગે ભૈરવ (૨) કોઈ ચડાવે ભભૂતીને કોઈ ચડાવે ભંગ નાગણના સિંગારે સોહે ભોળોનાથ અગડબમ અગડબમ ડાક વાગે ડમરુ    નાચે સદાશિવ  આગે ભૈરવ (૨)   Bhajan Gazal Lyrics

Sadhu tero sangdo na chhodu mere Lal,સાધુ તેરો સંગડો ના છોડુ મેરે લાલ bhaja lyrics in gujarati

Image
 સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ    લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી. કપડાં ભી રંગ્યા સાધુ, અંચલ ભી રંગ્યા હોજી જબ લગ આપનો મનડો ના રંગ્યો મેરે લાલ     લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી. મસ્તીમે રેહના મેરે ભાઈ માંગી ન ખાના હોજી   ટુકડે મેં સે ટુકડો કરી દેવા મેરે લાલ લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી. ધરતી કા તકિયા સાધુ તકિયા ભી તપીયા હોજી તો ભી મેરો તનડોના તપીયો રે મેરે લાલ લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી. સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ    લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી.   મચ્છન્દર ચેલો જતિ ગોરખ બોલ્યા       બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા      જોયું મેં તો જાગી હોજી. Bhajan Gazal Lyrics

Sadguru tame mara taranhar Hari guru tame mara taranhar સદગુરૂ તમે મારા તારણ હાર bhajan lyrics in gujarati

Image
 હે સદગુરૂ તમે મારા તારણહાર        હરિ ગુરૂ તમે મારા તારણહાર આજ મારી  રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,         ગુરૂજી હો ..હો ..હો ..હોજી એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા           ગુરૂજી હો ..હો ..હો ..હોજી કે બેડી મારી કેમ કરી ઉતરે પાર (‌૨) આજ મારી  રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,         ગુરૂજી હો ..હો ..હો ..હોજી એવા ઊંચા રે પર્વતને હંસલા બોલ ઘણા           ગુરૂજી હો ..હો ..હો ..હોજી  કે આડી આવે કાંટા કેરી નાડ (૨) આજ મારી  રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,         ગુરૂજી હો ..હો ..હો ..હોજી એવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા          ગુરૂજી હો ..હો ..હો ..હોજી દેજો અમને તમારા ચરણોમાં વાસ (૨) આજ મારી  રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,         ગુરૂજી હો ..હો ..હો ..હોજી હે સદગુરૂ તમે મારા તારણહાર        હરિ ગુરૂ તમે મારા તારણહાર આજ મારી  રાંક ની અરજી રે પ...

Kabhi pyase Ko Pani pilaya nahi कभी प्यासे को पानी पिलाया नही bhajan lyrics in hindi

Image
 कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा कभी गिरते हुए को उठाया नहीं  बाद आंसु बहाने से क्या फायदा                             कभी प्यासे को....... में तो मंदिर गया पूजा आरती की पूजा करते हुए ए खयाल आ गया कभी मां बाप की सेवा कि ही नहीं फिर पूजा करने से क्या फायदा                             कभी प्यासे को........ में तो सत्संग गया गुरूवाणी  सुनी गुरुवाणी को सुनकर खयाल आ गया जन्म मानव का ले के दया की ही नहीं फिर मानव कहलाने से क्या फायदा                             कभी प्यासे को........ में ने दान किया मेने जप तप किया दान करते हुए ये खयाल आ गया कभी भूखे को भोजन खिलाया नहीं दान लाखों का करने से क्या फायदा                              कभी प्यासे को........ गंगा नहाने हरिद्वार...

Mat ja mat ja mat ja jogi tore pav padu mat ja मत जा मत जा मत जा जोगी तो ये पांव पडु मत जा (मीरां बाई)bhajan lyrics in hindi

Image
मत जा मत जा मत जा जोगी   जोगी तोरे पांव पडु मत जा प्रेम भक्ति को मारग है न्यारो  तु ही ज्ञान बतला जा जोगी  जोगी तोरे पांव पडु मत जा                         मत जा .......... अगर चंदन की चिता रचाऊं    अपने हाथ जला जा जोगी जोगी तोरे पांव पडु मत जा                          मत जा........... जल जल भ‌इ भस्म की ढेरी     अपने ही अंग लगा जा जोगी   जोगी तोरे पांव पडु मत जा                          मत जा............ मीरां के प्रभु गिरिधर नागर      ज्योत में ज्योत मिला जा जोगी     जोगी तोरे पांव पडु मत जा                          मत जा........... ----मीरां बाई राग-पहाडी (हुस्न पहाड़ों का) Bhajan Gazal Lyrics

Sabarmati ke sant tune kar diya kamal साबरमती के संत तूने कर दिया कमाल (गांधी गीत)bhajan lyrics in hindi

Image
साबरमती के संत तूने कर दिया कमाल दे दी हमें आज़ादी बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल । आंधी में भी जलती रही गांधी तेरी मशाल साबरमती के संत तूने कर दिया कमाल  । धरती पे लड़ी तुने अजब ढंग की लड़ाई दागी न कहीं तोप तुने बंदूक ना चलाई दुश्मन के किले पर भी न की तुने चढ़ाई वाह रे फकीर खूब करामात दिखाई चुटकी में दुश्मनों को दिया देश से निकाल साबरमती के संत तूने कर दिया कमाल ।                                       रघुपति राघव राजा राम । शतरंज बिछाकर यहां बैठा था जमाना लगता था मुश्किल है फिरंगी को हराना टक्कर दी बड़ी जोर की दुश्मन भी था ताना पर तुम भी था बापू उस्ताद पुराना मारा वो किसके दबाव की उलटी सभी की चाल साबरमती के संत तूने कर दिया कमाल ।                                     रघुपति राघव राजा राम । जब जब तेल बिगुल बजा जवान चल पड़े मजदूर चल पड़े थे और  किसान चल पड़े हिंदू और मुसलमान स...

Ranujavalo mara kaljani kor રણુજા વાળો મારા કાળજાની કોર bhajan lyrics in gujarati

Image
 રણુજાવાળો મારા કાળજાની કોર     પોકરણઢવાળો કાળજાની કોર લીલી ધજાને માથે બોલે ઝીણા મોર                            બોલે ઝીણા મોર   રણુજાવાળો રામો રણુજા રે વાળો હે સોનાનું પારણુંને હિરલાની દોરી‌ હે સોનાનું પારણુંને હિરલાની દોરી‌ રામદે વિરમદે વિરલાની જોડ રામદે વિરમદે વિરલાની જોડ                           લીલી ધજા........... હે બેની સગુણાની વારે રામદેવ પીર જાય હે બેની સગુણાની વારે રામદેવ પીર જાય મુવેલો ભાણેજ સજીવન થાય મુવેલો ભાણેજ સજીવન થાય                              લીલી ધજા.......... રાણી નેતલને પીર પરણવાને જાયે રાણી નેતલને પીર પરણવાને જાયે માતા મિણલદેના હૈયા‍ હરખાય માતા મિણલદેના હૈયા હરખાય                                લીલી ધજા........... હરિના ચરણે ભાટી હરજી રે ગુણ ગાય હરિના ચરણે ભ...

Ja ja re o Kishan kanaiya ja ja ja જા જા રે ઓ કિશન કનૈયા જા જા જાKrishna bhajan in Gujarati lyrics bhajan lyrics in gujarati

Image
 કનૈયા જા જા જા કનૈયા જા જા જા જા જા રે ઓ કિશન કનૈયાજાજાજા જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા  નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા                       કનૈયા જા................... કાનુડાનુ માગું નાખ્યું રાધાજીની  સાથે કાનુડાનુ માગું નાખ્યું રાધાજીની  સાથે     રાધાજીના માત પિતા એ     રાધાજીના માત પિતા એ                    તરત પાડી ના ક્યા તારો ઈ કાળ્યો ને           ક્યા મારી રાધા                         કનૈયા જા................... પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગણાવ્યા પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા       રાધા રાણીના માત પિતા તો        રાધા રાણીના માત પિતા તો                  પગે લાગતાં આવ્યા ત્યારે કાનુડાનો વિવાહ થયો ને               ...

Taro re bharoso mane bhari evo garvo datar girnari bavo girnari તારો રે ભરોસો મને ભારી એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી bhajan lyrics in gujarati

Image
 તારો રે ભરોસો મને ભારી      એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી લીલી ને પીળી તારી ધજાઓ                      ફરૂકે દાતાર ધોળી ધજા પર જાઉં વારી        એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી                                  તારો રે....... દેશ ને પરદેશથી દાતાર                જાત્રાળુ આવે દાતાર નમણું કરે છે નર નારી         એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી                                 તારો રે......... ઉંચો  છે ગરવો દાતાર                 નીચે જમિયલશા દાતાર વચમાં ભવ દેસર ભારી           એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી                         ...

Yahi wafa ka sila hai to koi bat nahi यही वफ़ा का सिला है तो कोई बात नहीgazal lyrics in hindi

Image
 यही वफ़ा का सिला है        तो कोई बात नहीं ये दर्द तुने दिया है        तो कोई बात नहीं                                 यही वफ़ा....... किसकी मजाल कहे       कोई मुझको दिवाना अगर ये तुमने कहा है        तो कोई बात नहीं                                 यही वफ़ा........ यही बहुत है की तुम    देखते हो साहिल से सफ़ीना डूब रहा है        तो कोई बात नहीं                                 यही वफ़ा......... जो आने वाले हैं कल      उसको किसने देखा है वो हमसे आज जुदा है       तो कोई बात नहीं                                यही वफ़ा.......... रचना- शकील...

Hari Tara nam chhe hajar હરિ તારા નામ છે હજાર bhajan lyrics in gujarati

Image
 હરિ તારા નામ છે હજાર       કયા નામે લખવી કંકોત્રી રોજ રોજ બદલે મુકામ      કયા નામે લખવી કંકોત્રી                                 હરિ તારા..‌..... કોઈ તને રામ કહે         કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર       કયા નામે લખવી કંકોત્રી                                 હરિ તારા......‌.‌. મથુરામાં મોહન ને        ગોકુળમાં ગોવાળીયો દ્વારિકામાં રાય રણછોડ      કયા નામે લખવી કંકોત્રી                                 હરિ તારા......... નરસિંહ મેહતા નો         સ્વામી શામળીયો મીંરા નો ગિરિધર ગોપાલ      કયા નામે લખવી કંકોત્રી                           ...

Prem Nagar mat ja e musafir प्रेम नगर मत जा ए मुसाफिरbhajan lyrics in hindi

Image
 प्रेम नगर मत जा ए मुसाफिर, प्रेम नगर मत जा, प्रेम नगर मत जा ए मुसाफिर प्रेम नगर मत जा ।। प्रेम नगर का पंथ तो कठिन है, ऊँचा शिखर ठिकाना, मुसाफिर प्रेम नगर मत जा ।। प्रेम नगर की नदियाँ है गहरी, लाखो लोग डुबाना, मुसाफिर प्रेम नगर मत जा ।। प्रेम नगर की सुन्दर है परियाँ, लाखो लोग लुभाना, मुसाफिर प्रेम नगर मत जा ।। ब्रह्मानन्द कहे कोइ विरला ज पहुँचे, पावे पद निरवाना, मुसाफिर प्रेम नगर मत जा ।। Bhajan Gazal Lyrics

Sab tirath kar ayi tumbadiya bhajan सब तीरथ कर आइ तुंबडीया lyrics in hindi

Image
 सब तीरथ कर आइ तुंबडीया                सब तीरथ कर आइ गंगा नाई गोमती नाई               अड़सठ तीरथ धाई नित नित उठ मंदिर में आइ               तो भी न ग‌ई कडवाइ...तुंबडीया                 सब तीरथ कर आइ सदगुरु संत के नजर चडी तब                 अपने पास मंगाई काट कूट कर साफ़ बनाई                  अंदर राख मिलाई...तुंबडीया                    सब तीरथ कर आइ राख मिलाकर पाक बनाई          तब तो ग‌इ कडवाइ अम्रित जल भर लाई तुंबडीया         संतन के मन भाई ...तुंबडीया                   सब तीरथ कर आइ ये बताता सब सत्य सुनाई            झूठ नहीं मेरे भाई दास सतार तुंबडीया फिरतो       ...

Khushi deje jamana ne mane har dam rudan deje ખુશી દેજે જમાના ને gazal lyrics in gujarati

Image
 ખુશી દેજે જમાનાને મને હરદમ‌ રુદન દેજે. અવરને આપજે ગુલશન મને વેરાન રણ દેજે સદાય દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે ફીઝામાં ના કરમાયે મને એવા સુમન દેજે                                                     ખુશી દેજે...... જમાના ના બધા પુણ્યો જમાના ને મુબારક હો હું પરંતુ પાપ ને મારા મને એવા નયન દેજે                                                      ખુશી દેજે...... હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બિડાય તે પહેલા ભમર ને તું ઉડ્ડયન દેજે                                                     ખુશી દેજે...... સ્વમાની છું કદી વિણ આવકારે હું નહિ આવું અગર તું દ‌ઈ શકે મુજને ધરતી પર ગગન દેજે  ...

Bansivala ajo mare desh bhajanबंसी वाला आजो मारे देश lyrics in hindi

Image
 बंसी वाला आजो मारे देश, आजो मारे देश बंसी वाला                 आजो मेरे देश तोरी सांवली सूरत हदवेश                                   बंसी वाला.... आवन आवन कह गये     कर गये कोल अनेक गिनता गिनता घिस गयी मोरी                 उंगलियाली रेख                                    बंसी वाला.... एक बन ढूंढा सकल बन ढूंढा                 ढूंढीयो  सारो  देश तोरे कारन जोगी बनूंगी                 धरुंगी भगवो वेश                                       बंसी वाला.... कागज नाहिं मारे स्याहिं नाहि                  ना...

Jay ganesh gan nath dayanidhi bhajanGanesh Gujarati bhajan lyricsજય ગણેશ ગણ નાથ દયાનિધિlyrics in gujarati

Image
 જય ગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘન કર દૂર હમારે.                                     જય ગણેશ.... પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, જિનકે પૂરણ કારજ સારે.                                     જય ગણેશ.... લંબોદર ગજ વદન મનોહર, કરો ત્રિશૂલ પરશુ વર ધારે                                     જય ગણેશ.‌‌... બ્રહ્માદિક સૂર ધ્યાવત મન મેં, ઋષિમુનિ ગણ સબ દાસ તુમ્હારે                                      જય ગણેશ.... બ્રહ્માનંદ નિત સહાય કરો, ભક્ત જનો કે તુમ રખવાલે                                      જય ગણેશ..... Bhajan Gazal Lyrics

Kailash ke nivasi namu bar bar hu bhajan कैलाश के निवासी नमु बार बार हुंlyrics in hindi

Image
 कैलाश के निवासी नमु बार बार हु आयो शरण तिहारे प्रभु तार तार तु भक्तों को कभी शिव तुने,        निराश ना किया मांगा जिन्हें जो चाहा         वरदान दे  दिया बड़ा है तेरा दायजा        बड़ा दातार  तु                         आयो शरण......... बखान क्या करु में        राखोके ढेर का चपटी भभूत में है       खजाना कुबेर का हे गंगधार मुक्ति दरवारी         ओमकार   तु                          आयो शरण........... क्या क्या नहीं दिया       हम  क्या  प्रमाण दे बसें गये त्रिलोक        शंभु तेरे दान से जहर पिया जिवन दिया         कितना उदार तु                            आयो शरण........... तेरी कृपा बिना न हिले...

Jay ganesh gan nath Dayanidhi bhajan जय गणेश गणनाथ दयानिधि lyrics in hindi

Image
 जय गणेश गण नाथ दयानिधि सकल विघन कर दूर हमारे प्रथम धरे जो ध्यान तुम्हारो जिनके पूरण कारज सारे                                    जय गणेश.... लंबोदर गज वंदन मनोहर कर त्रिशुल परशु वर धारे                                     जय गणेश.... ब्रह्मादिक सूर ध्यावत मन में ऋषि-मुनि गण सब दास तुम्हारे                                      जय गणेश.... ब्रह्मानंद नित सहाय करो भक्त जनों के तुम रखवाले                                      जय गणेश..... Bhajan Gazal Lyrics