Mere data ganpati data મેરે દાતા ગુણપતિ દાતા Bhajan lyrics in gujarati

તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા
તમે ખોલો મારા રુદિયાના તાળા
મારા દુઃખ દારિદ્રય મટી જાતા
   ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ ગમ સે ગમ પાતા
    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

રૂમ -ઝુમ નેપુર બાજે
ઓલા મધુરી ચાલ ચલંતા
    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

ખીર ખાંડને અમૃત ભોજન
ગુણપતિ લાડુડા પાતા
    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

ધૂપ દિપ ને કરું આરતી
ગુગળના ધૂપ હોતા
     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
    મરજીવા મોજું પાતા
   ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા...

તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા
તમે ખોલો મારા રુદિયાના તાળા
મારા દુઃખ દારિદ્રય મટી જાતા
   ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા..

    





mere data gunpati data મેરે દાતા ગુણપતિ દાતા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati