Posts

Showing posts from April, 2021

Ram rakhe em revu duniyama રામ રાખે એમ રે'વુ દુનિયામા...Bhajan lyrics in gujarati

Image
રામ રાખે એમ રેવુ દુનિયામા ,      કોઈને કાઈ ન કેવું દુનિયા રામ રાખે એમ રેવુ                     રામ રાખે એમ રેવુ દુનિયામા .... પ્રભુ ભજ્યા એને પ્રથમ પડ્યું      અનગળ સંકટ એવુ મોર ધ્વજ માથે કરવત માડ્યુ       અંગળુ અરધુ લેવુ દુનિયા રામ રાખે એમ રેવુ                   રામ રાખે એમ રેવુ દુનિયામા .... ક્રોધ કરી એક દિન હિરણ્યાકંસ કોપ્યો        નામ ન રામનું લેવુ મારવો પુત્ર ને પોતે મરી ગયો         કારણ બન્યું જુવો કેવું દુનિયા રામ રાખે એમ રેવુ                  રામ રાખે એમ રેવુ દુનિયામા .... એકલી હાલી કાંધે ઉપાડી     કોણ આવે કોને કેવું તારાદે પાસે ત્રાંબ્યો ના મળે      એને દાણ માણસનુ દેવું દુનિયા રામ રાખે એમ રેવુ                 રામ રાખે એમ રેવુ દુનિયામા .... અજ્ઞાનની જો આંટી હોય અંતરમા તો       ...

Jogi pav padu mat ja. જોગી પાવ પડું. મત જા Bhajan lyrics in gujarati

Image
જોગી પાવ પડું મત જા, મે તોરે પાવ પડું મત જા મત જા મત જા જોગી...મત જા મત જા મત જા પ્રેમ ભક્તિ કો મારગ કઠિન હૈ         તું હમકો રાહ બતાજા                                    જોગી પાવ............... અગર ચંદન કી ચિતા મે રચાવુ         તું અપને હાથ જલાજા                                    જોગી પાવ............... જલ જલ ભ‌ઈ ભસ્મ કી ઢેરી          અપને અંગ લગાજા                                     જોગી પાવ................. મીંરા કે પ્રભુ ગિરિધર નાગર         જ્યોત મેં જ્યોત મિલાજા                                      જોગી પાવ................. જોગી પાવ પડું ...