Posts

Showing posts from September, 2021

hraday ma jo tapasi ne...હૃદયમાં જો તપાસીને Gazal lyrics in gujarati

Image
હૃદયમાં જો તપાસીને ,છુપાયેલો ખજાનો છે. ધરીલે ધ્યાન સદગુરુનુ એનો ભેદ શાનો છે. પ્રભુ છે કોણને તું કોણ છે જ્યાં જ્ઞાની વિચારી જો હતો તું ક્યાં આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે                                    હૃદયમાં જો તપાસીને.......... હજી છે હાથમાં બાજી જીવ તું જો જરા જાગી ધરીને ધ્યાન ઘટમાં જો મળ્યો અવસર મજાનો છે                                      હૃદયમાં જો તપાસીને.......... કળીનો દોર ચાલે છે જગતમાં જામી નાસ્તિકતા અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે‌.                                      હૃદયમાં જો તપાસીને.......... ગુરુથી જ્ઞાન લઈ સત્ ભેદને સતારશાહ સમજો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો એમાં અનુભવ પામવાનો છે                             ...

Muje hai kam ishwer se...मुझे है काम ईश्वर से जगत रुठे रुठन दे Bhajan lyrics in hindi

Image
मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... कुटुंब परिवार सुत दारा माल धन लाज लोकन की हरि का भजन करने से अगर छूटे तो छूटन दे मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... बैठ संगत संतन की,  करु कल्याण में अपना लोक दुनिया के भोगों में मोज लूटे तो लूटन दे मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... प्रभु का ध्यान  करने की लगी दिल में लगन मेरे प्रित संसार विषयों से अगर टूटे तो टूटन दे मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... धरी शिर पाप की मटकी मेरे गुरुदेव ने झटकी वो ब्रह्मानंद ने पटकी अगर फूटे तो फूटन दे मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... मुझे है काम ईश्वर  से,  जगत रूठे तो रूठन दे... Bhajan Gazal Lyrics

jiyo re Kabira Bhajan dhun lagi જીઓ રે કબીરા ભજન ધૂન લાગી Bhajan lyrics in gujarati

Image
રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી        જીઓ રે કબીરા ભજન ધૂન લાગી જળ કેરી સંગતુમા પથરા બિગડ્યા      પથરા બિગડ્યા એમાં હીરલા નિવડ્યા               જીઓ રે કબીરા ભજન ધૂન લાગી છાશ કેરી સંગતુમા દૂધડા બિગડ્યા     દૂધડા બિગડ્યા એમાં ગોરસ નિવડ્યા                જીઓ રે કબીરા ભજન ધૂન લાગી ઝાડ કેરી સંગતુમા લીમડા બિગડ્યા       લીમડા બિગડ્યા એમાં ઔષધ નિવડ્યા                  જીઓ રે કબીરા ભજન ધૂન લાગી સાધુ કેરી સંગતુમા કબીરા બિગડ્યા       કબીરા બિગડ્યા એમાં સંત રે નિવડ્યા                    જીઓ રે કબીરા ભજન ધૂન લાગી રામધૂન લાગી જેને ભજન ધૂન લાગી        જીઓ રે કબીરા ભજન ધૂન લાગી Bhajan Gazal Lyrics

koi re batavo amne jogido re કોઈ રે બતાવો અમને જોગીડો રે Bhajan lyrics in gujarati

Image
કોઈ રે બતાવો અમને જોગીડો રે           જોગી મારી કાયાનો રે ઘડનાર                                 કોઈ રે બતાવો અમને...... હું રે હરણીને પિયુ મારા પારધીયા રે            માર્યા અમને શબદના રે બાણ વાગ્યા રે હશે એ નર જાણશે રે              અવર શું જાણે રે અજાણ                                   કોઈ રે બતાવો અમને...... ચોપાટુ માંડી રે સંતો ભાઈ શૂન્યમાં રે              રમું મારા પિયુજી ને રે સંગાથ હું રે હારુ તો પિયુજી ની દાસી  રે              પિયુજી હારે તો રે'વે મારી સાથે                                    કોઈ રે બતાવો અમને...... સાવરે ફૂલડાની વાળેલી ગાંઠડી રે       ...