Tari ek ek pal jay lakhni તારી એક એક પળ જાય લાખની bhajan lyrics in gujarati

તારી એક એક પળ જાય લાખની
    તું તો માળા રે જપીલે મારા રામની

ખાલી આવ્યા ખાલી જાશુ
સાથે લાવ્યા શુ લ‌ઈ જાશુ
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી
     તું તો માળા રે જપીલે મારા રામની
                                   તારી એક.............

જૂઠા જગના જૂઠા ખેલ
મનવા તારું મારું મેલ
તું તો છોડી દેને ચિંતા આખા ગામની
     તું તો માળા રે જપીલે મારા રામની
                                   તારી એક.............

Tari ek ek pal jay lakhni તારી એક એક પળ જાય લાખની bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics



Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati