Ja ja re o Kishan kanaiya ja ja ja જા જા રે ઓ કિશન કનૈયા જા જા જાKrishna bhajan in Gujarati lyrics bhajan lyrics in gujarati
કનૈયા જા જા જા કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયાજાજાજા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા...................
કાનુડાનુ માગું નાખ્યું રાધાજીની સાથે
કાનુડાનુ માગું નાખ્યું રાધાજીની સાથે
રાધાજીના માત પિતા એ
રાધાજીના માત પિતા એ
તરત પાડી ના
ક્યા તારો ઈ કાળ્યો ને
ક્યા મારી રાધા
કનૈયા જા...................
પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગણાવ્યા
પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા
રાધા રાણીના માત પિતા તો
રાધા રાણીના માત પિતા તો
પગે લાગતાં આવ્યા
ત્યારે કાનુડાનો વિવાહ થયો ને
લોકો બોલ્યા વાહ
કનૈયા જા...................
કનૈયા જા જા જા કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયાજાજાજા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા
કનૈયા જા..................
![]() |
| Bhajan Gazal Lyrics |

Comments
Post a Comment