Taro re bharoso mane bhari evo garvo datar girnari bavo girnari તારો રે ભરોસો મને ભારી એવો ગરવો દાતાર ગિરનારી બાવો ગિરનારી bhajan lyrics in gujarati

 તારો રે ભરોસો મને ભારી 

    એવો ગરવો દાતાર

ગિરનારી બાવો ગિરનારી


લીલી ને પીળી તારી ધજાઓ

                     ફરૂકે દાતાર

ધોળી ધજા પર જાઉં વારી

       એવો ગરવો દાતાર

ગિરનારી બાવો ગિરનારી

                                 તારો રે.......


દેશ ને પરદેશથી દાતાર 

              જાત્રાળુ આવે દાતાર

નમણું કરે છે નર નારી

        એવો ગરવો દાતાર

ગિરનારી બાવો ગિરનારી

                                તારો રે.........


ઉંચો  છે ગરવો દાતાર

                નીચે જમિયલશા દાતાર

વચમાં ભવ દેસર ભારી

          એવો ગરવો દાતાર

ગિરનારી બાવો ગિરનારી

                                તારો રે...........


અંસખ્ય પ્રકારની જ્યાં 

         વનસ્પતિ વિરાજે દાતાર

ફોરમ દિયે છે ફૂલવાડી

            એવો ગરવો દાતાર

ગિરનારી બાવો ગિરનારી

                                તારો રે..............

mane bhari evo garvo datar girnari bavo girnari,bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati