Sadhu tero sangdo na chhodu mere Lal,સાધુ તેરો સંગડો ના છોડુ મેરે લાલ bhaja lyrics in gujarati
સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
કપડાં ભી રંગ્યા સાધુ, અંચલ ભી રંગ્યા હોજી
જબ લગ આપનો મનડો ના રંગ્યો મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
મસ્તીમે રેહના મેરે ભાઈ માંગી ન ખાના હોજી
ટુકડે મેં સે ટુકડો કરી દેવા મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
ધરતી કા તકિયા સાધુ તકિયા ભી તપીયા હોજી
તો ભી મેરો તનડોના તપીયો રે મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
સાધુ તેરો સંગડોના છોડુ મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
મચ્છન્દર ચેલો જતિ ગોરખ બોલ્યા
બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ
લાલ રે મેરા દિલમા સંતો લાગી વૈરાગી રામા
જોયું મેં તો જાગી હોજી.
![]() |
| Bhajan Gazal Lyrics |

Comments
Post a Comment