Sadguru tame mara taranhar Hari guru tame mara taranhar સદગુરૂ તમે મારા તારણ હાર bhajan lyrics in gujarati
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર (૨)
આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,
ગુરૂજી
હો ..હો ..હો ..હોજી
એવા ઊંચા રે પર્વતને હંસલા બોલ ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
કે આડી આવે કાંટા કેરી નાડ (૨)
આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
દેજો અમને તમારા ચરણોમાં વાસ (૨)
આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
હે સદગુરૂ તમે મારા તારણહાર
હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
![]() |
| Bhajan Gazal Lyrics |

Comments
Post a Comment