Taro re parcho bhari bhukha ne le ugari તારો રે પરચો ભારી ભૂખ્યાને લે ઉગારી ,જલારામ bhajan lyrics in gujarati
તારો રે પરચો ભારી.
ભૂખ્યાને લે ઉગારી
લંગડા ને હાલતા બનાવ્યા
જલા જોગીડા
વિરબાઈના માંગા લઈને
આવ્યા તા શ્રી હરિ
અગ્નિ ના દાન દઈ હાલ્યા
જરા જોગીડા
તારો રે પરચો ભારી.....
જોગી જલિયાણ તારી
પ્રેમ ભરી અંખ્યા
ભભૂતે ભરાણી જોલી
દાન જલા જોગીડા
તારો રે પરચો ભારી......
તારો રે પરચો ભારી.
ભૂખ્યાને લે ઉગારી
લંગડા ને હાલતા બનાવ્યા
જલા જોગીડા

Comments
Post a Comment