Posts

he jag janani he jagdamba હે જગ જનની હે જગદંબા...Bhajan lyrics in gujarati

Image
હે જગ જનની, હે જગદંબા, માતા ભવાની શરણે લેજે આધ્યશક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં ધરજે                                                  હે જગ જનની...   હોય ભલે દુઃખ મેરુ સરીખું, રંજ ન મને એનો થાવા દેજે રજ સરીખુ દુઃખ જોઈ બીજાનું,રોવાને માં બે આંસુ દેજે                                                  હે જગ જનની...   આત્મા કોઈને આનંદ પામે, ભલે સંતાપી મુજ આતમને આનંદ એનો અખંડિત રેજો, કંટક દે મને પુષ્પો એને                                                   હે જગ જનની...   ધૂપ બનુ સુગંધ તું લેજે, રાખ બની ઉડી જાવા દેજે બળું ભલે બાળુ નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે       ...

nar tan deh tuje fir na milegi Bhajan lyrics in gujarati નર તન દેહ તુજે ફિર ના મિલેગી.....

Image
નર તન દેહ તુજે ફિર ના મિલેગી અબ ના બની તો ફિર ક્યા બનેગી. હીરા સો જનમ તુને બિરથ ગવાયો ના સત્સંગ કિયો ના હરિ ગુણ ગાયો, જનની તુમ્હારી તુજે ફિર ના જનેગી               અબ ના બની તો ફિર ક્યા બનેગી.. તેરી જવાની ભ્રમ મેં ભૂલાની, ગુરુ પિતા માતા કી બાત ના માની નૈયા કહો કૈસે પાર લગેગી                અબ ના બની તો ફિર ક્યા બનેગી. સુરદાસ તેરી કાયા હૈ માટી ધરની પે ગિરત હૈ પતંગ જ્યું કાટી આખીર માટીમે માટી એક દિન મિલકે રહેગી                અબ ના બની તો ફિર ક્યા બનેગી. નર તન દેહ તુજે ફીર ના મિલેગી અબ ના બની તો ફિર ક્યા બનેગી.                       Bhajan Gazal Lyrics

Man lago mero yar fakiri me...मन लागो मेरो यार फकीरी में... Bhajan lyrics in hindi

Image
मन लागो मेरो यार फकीरी मे , मन लागो मेरो यार फकीरी मे । जो सुख पाऊं राम भजन में, सो सुख नाहिं अमीरी में। मन लागो मेरो यार फकीरी मे ।। भला बुरा सबका सुनलीजै, कर गुजरान गरीबी में। मन लागो मेरो यार फकीरी मे ।। प्रेम नगर में रहनी हमारी, भली बनी आई सबूरी में मन लागो  मेरो यार फकीरी मे ।। हाथ में कुंडी बगल में सोटा, चारों दिशा जागीरीमे । मन लागो  मेरो यार फकीरी मे ।। आखिर यह तन खाक मिलेगा, कहां फिर‌त मगरूरी में । मन लागो  मेरो यार फकीरी मे ।। कह‌‌त कबीर सुनो भयी साधु  साहिब मिले सबुरी में मन लागो  मेरो यार फकीरी मे ।। Bhajan Gazal Lyrics

Jadeja re vachan re sambhali.. જાડેજા રે વચન રે સંભાળી...Bhajan lyrics in gujarati

Image
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.           વચન ચૂક્યા ચોરાંસીમા જાય જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. એ જે'દી રે બોલ્યા'તા મેવાડમાં રે,            તે'દુના તમે વચન રે સંભાળો. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા તાલને તંબૂરો સતીના હાથમાં રે,             સતી કરે અલખનો રે આરાધ. જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. આવા ત્રણ રે દિવસને જાડેજા ત્રણ ઘડી,             શુરો હોય તો સમાધિમાંથી રે જાગ જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. જાડેજા આવી કાલી રે કે'વાશે તોરલ કાઠીયાણી (૨) મુઆ પછી નરને બોલાવાના ન હોય નીમ ધૂપને ધજાએ શ્રીફળ નહીં રે ચડે,              આવી ગ્યો હવે ખરાખરીનો રે ખેલ જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. ત્યાં તો આળસ મરડીને જેસલજી જાગ્યા રે (૨)               ભાંગી ગ‌ઈ ઓલા બાયલાની ભ્રાંત જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો. પેલા રે મળ્યાં રે રૂપાદે ને માલદે રે       ...

Alakh ke amal par अलख के अमल पर Bhajan lyrics in hindi

Image
अलख के अमल पर चढ़े योगीओ को     जणाये तरण सम जगत बादशाही                              अलख के अमल पर......... अमल कि वो यारों खुमारी ना उतरे अंदर शहेनशाही को परवा ना कोई                                अलख के अमल पर......... हे तृष्णा भिखारी जो मिले शहेनशाही      न तुटे वहां तक कहां बादशाही हे शाहों की शाही अदल फकिराइ      सर्व त्याग जिसने तृष्णा मिटाई                                अलख के अमल पर......... कदम पर हे जुगती खलक सारी आई        झुके राव राणा बेतुल बादशाही जगत जहांगीरी है फिकर जिसने खाई        बना के मुकामों से आशा उठाई                                  अलख के अमल पर......... इधर बादशाह...

man mohan murat teri prabhu मन मोहन मूरत तेरी प्रभु Bhajan lyrics in hindi

Image
मनमोहन मूरत तेरी प्रभु    मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु काशी मथुरा वृंदावन में  या अवधपुरी की गलियों में गंगा यमुना सरीयु तट पर मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु.... घरबार को छोड़ संन्यांसी हुए सबको परित्याग उदासी हुए छानेंगे बन बन खाक तेरी मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु.... सब भक्त तुम्ही को हेरेंगे तेरे नाम की माला फेरेंगे तब आप ही खुद शरमाओगे  हमें दर्शन दोगे कहीं न कहीं  मनमोहन मूरत तेरी प्रभु.... मनमोहन मूरत तेरी प्रभु    मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु Bhajan Gazal Lyrics

Gagan vasi dhara par ગગનવાસી ધરા પર Gazal lyrics in gujarati

Image
ગગનવાસી ધરા પર        બે ઘડી શ્વાસો ભરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ સદાયે શેષશૈયા પર          શયન કરનાર ઓ ભગવન ફક્ત એકવાર કાંટાની          પથારી પાથરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ જીવન જેવું જીવન         તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને          એક પળ તું કરગરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ નથી આ વાત સાગરની         આ ભવસાગરની વાતો છે અવર ને...