Posts

Alakh ke amal par अलख के अमल पर Bhajan lyrics in hindi

Image
अलख के अमल पर चढ़े योगीओ को     जणाये तरण सम जगत बादशाही                              अलख के अमल पर......... अमल कि वो यारों खुमारी ना उतरे अंदर शहेनशाही को परवा ना कोई                                अलख के अमल पर......... हे तृष्णा भिखारी जो मिले शहेनशाही      न तुटे वहां तक कहां बादशाही हे शाहों की शाही अदल फकिराइ      सर्व त्याग जिसने तृष्णा मिटाई                                अलख के अमल पर......... कदम पर हे जुगती खलक सारी आई        झुके राव राणा बेतुल बादशाही जगत जहांगीरी है फिकर जिसने खाई        बना के मुकामों से आशा उठाई                                  अलख के अमल पर......... इधर बादशाह...

man mohan murat teri prabhu मन मोहन मूरत तेरी प्रभु Bhajan lyrics in hindi

Image
मनमोहन मूरत तेरी प्रभु    मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु काशी मथुरा वृंदावन में  या अवधपुरी की गलियों में गंगा यमुना सरीयु तट पर मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु.... घरबार को छोड़ संन्यांसी हुए सबको परित्याग उदासी हुए छानेंगे बन बन खाक तेरी मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु.... सब भक्त तुम्ही को हेरेंगे तेरे नाम की माला फेरेंगे तब आप ही खुद शरमाओगे  हमें दर्शन दोगे कहीं न कहीं  मनमोहन मूरत तेरी प्रभु.... मनमोहन मूरत तेरी प्रभु    मिल जाओगे आप कहीं न कही मनमोहन मूरत तेरी प्रभु Bhajan Gazal Lyrics

Gagan vasi dhara par ગગનવાસી ધરા પર Gazal lyrics in gujarati

Image
ગગનવાસી ધરા પર        બે ઘડી શ્વાસો ભરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ સદાયે શેષશૈયા પર          શયન કરનાર ઓ ભગવન ફક્ત એકવાર કાંટાની          પથારી પાથરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ જીવન જેવું જીવન         તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને          એક પળ તું કરગરી તો જો જીવન દાતા જીવન કેરો         અનુભવ તું કરી તો જો                              ગગનવાસી........ નથી આ વાત સાગરની         આ ભવસાગરની વાતો છે અવર ને...

Meli chadar odh ke kaise मेली चादर ओढ़ के कैसे Gazal lyrics in hindi

Image
मेली चादर ओढ़ के कैसे        द्वार तुम्हारे आऊं  पावन हे परमेश्वर मेरे        मन ही मन शरमाऊं                           मेली चादर....... तुमने मुझको जग में भेजा        निर्मल देकर काया आ कर के संसार में मैंने         इस पर दाग लगाया जनम जनम की मेली चादर        कैसे दाग मिटाऊं मे                         मेली चादर......... निर्मल वाणी पाकर तुझसे          नाम ना तेरा लिया नैन मुंघकर हे परमेश्वर            कभी न तुझको ध्याया मन वीणा की तारें टूटी           अब क्या गीत सुनाऊं में                         मेली चादर........... इन पैरों से जलकर तेरे          मंदिर कभी ना आया जहां जहां हो पूजा तेरी ...

Mere data ganpati data મેરે દાતા ગુણપતિ દાતા Bhajan lyrics in gujarati

Image
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દારિદ્રય મટી જાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમ સે ગમ પાતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... રૂમ -ઝુમ નેપુર બાજે ઓલા મધુરી ચાલ ચલંતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... ખીર ખાંડને અમૃત ભોજન ગુણપતિ લાડુડા પાતા     ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... ધૂપ દિપ ને કરું આરતી ગુગળના ધૂપ હોતા      ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા     મરજીવા મોજું પાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા... તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા તમે ખોલો મારા રુદિયાના તાળા મારા દુઃખ દારિદ્રય મટી જાતા    ગણપતિ દાતા મેરે દાતા ગણપતિ દાતા..      Bhajan Gazal Lyrics

Tari ek ek pal jay lakhni તારી એક એક પળ જાય લાખની bhajan lyrics in gujarati

Image
તારી એક એક પળ જાય લાખની     તું તો માળા રે જપીલે મારા રામની ખાલી આવ્યા ખાલી જાશુ સાથે લાવ્યા શુ લ‌ઈ જાશુ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી      તું તો માળા રે જપીલે મારા રામની                                    તારી એક............. જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની      તું તો માળા રે જપીલે મારા રામની                                    તારી એક............. Bhajan Gazal Lyrics

Man no marliyo rate taru nam મનનો મોરલિયો રટે તારું નામ bhajan lyrics in gujarati

Image
મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીયે આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીયે આવો મારા રામ સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા રાત દિવસ મને સૂઝે નહીં કામ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... આંખલડીયે મને ઓછું દેખાય છે દર્શન વિના મારું દલડું દુભાય છે નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... એકવાર વા'લા તારી ઝાંખી જો થાયે આંસુના બિંદુથી ધોવું તારા પાયે માગું સદાય તારા ચરણોમાં વાસ મારી ઝૂંપડીયે આવો મારા રામ                                 મનનો મોરલિયો....... મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીયે આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીયે આવો મારા રામ Bhajan Gazal Lyrics