તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે Tame vishwasi nare ne ka velo mana raja re Bhajan lyrics in gujarati

તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી

 ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રેજી
ઝળહળ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી

હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી
ઓલા બગલા ખૂંદે કાદવ ગારો માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી

સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી
ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી

ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી
મારા સાધુડા અમરાપુર માં માલે માણારાજ રે
નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી
તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે Tame vishwasi nare ne ka velo mana raja re Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics 

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati