Dhanya dhanya mogal tora dham ne reધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે lyrics in gujarati
ધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે
ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે
આઈ આપો છો પડચા તમામને રે
ધન્ય ધન્ય ભગુડાવાળી આઈને રે
આઈ ઓખા તે ઘરને ઉજાળીયુ રે
લડ્યા વિનાનુ લશ્કળ પાછુ વાળીયુ રે
ધન્ય ધન્ય ભગુડાવાળી આઈને રે
કોઈ ચારણ ચુકે જો તો તોરી ચાકરી રે
હે એને લાગે મછરાળી એને લાગે ડાઢાળી
હે એને લાગે મોગલમાં અતિ આકરી રે
ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે
હે એને લાગે ભગુડાવાળી અતિ આકરી રે
ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે ..
ધન્ય ધન્ય મોગલ તોરા ધામને રે
ધન્ય ધન્ય મોગલ તોરા નામને રે
Comments
Post a Comment