Mogal Ave navrat ramva keva keva veshe મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે lyrics in gujarati

મોગલ આવે રે નવરાત રમવા
 માં તું કેવા કેવા વેસે,માં તું કેવા કેવા વેસે

મોગલ આવે રે નવરાત રમવા 
માં તું કેવા કેવા વેસે,માં તું કેવા કેવા વેસે

તું સૌને દેખે માતાજી, 
તુજને કોઇના દેખે
મોગલ આવે...

તારે હાથે હેમના કળા જળુંબે,
 તારી લટુ મોકળી લાંબી માં
 લટુ મોકળી લાંબી
જણણણ જણણણ જાંજર જણકે,
 ખણણણ ખણણણ કાંબી માં
નવલાખું ભેળી માં તાળી લેસે ને ભાઇ દેશે
મોગલ આવે...

તારે ડગલે પગલે કંકુ જરતા,
 આખો મારગ મારગ રાતો માં
 આખો મારગ મારગ રાતો
ચાંદનીનો ચંદરવો માથે, 
લીલકોર ની રાતો માં
લીલકોર ની રાતો
કવિ દાદ કહે મનુબાની મોગલ,
 સદા સહાય રેસે
મોગલ આવે...
Mogal Ave navrat ramva keva keva veshe મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati