Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં જાશું મારા મેરબાન,
હાલોને આપણા મલકમાં...
કે હાલો....

આપણા મલકમાં ઉતારા ઓરડા,
ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં...…
કે હાલો....

આપણા મલકમાં નાવણ કુંડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
હાલો ને આપણા મલકમાં...…
કે હાલો....

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં...
કે હાલો....

આપણા મલકમાં પોઢણ ઢોલિયા,
પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં...…
કે હાલો....
Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati