sab tirath kar ayi tumbadiya સબ તિરથ કર આઈ તુંબડીયા Bhajan lyrics in gujarati

સબ તિરથ કર આઇ,
 તુંબડીયાં સબ તિરથ કર આઇ
ગંગા નાઈ, ગોમતી નાઈ, 
અડસઠ તિરથ ધાઇ
નીત નીત ઊઠ મંદીરમેં આઇ,
 તો ભી ના ગઇ કડવાઇ
તુંબડીમાં સબ તિરથ.......

સતગુરૂ સંત કે નજર ચડી તબ,
 અપને પાસ મંગાઈ
કાટ કુટ કર સાફ બનાઇ, 
અંદર રાખ મિલાઇ
તુંબડીયાં સબ તિરથ.......

રાખ મિલા કર પાક બનાઇ,
 તબ તો ગઇ કડવાઇ
અમૃત જલ ભર લાઇ તુંબડીયા,
 સંતન કે મન ભાઇ
તુંબડીમાં સબ તિરથ.......

યે બાતાં સબ સત્ય સુનાઇ, 
જૂઠ નહીં હૈ મેરે ભાઇ
દાસ સતાર" તુંબડીમાં ફિર તો, 
કરતી ફરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તિરથ.......

sab tirath kar ayi tumbadiya સબ તિરથ કર આઈ તુંબડીયા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati