Ram vina sukh svapne nahi રામ વિના સુખ સ્વપ્ને નાહિ Bhajan lyrics
રામ વિના સુખ સ્વપને નાહી
કયું ભૂલે ગાફીલ પ્રાણી.
રામ વિના સુખ.......
ધન યૌવન બાદલકી છાયા
દેખ દેખ કર કયું લલચાયા
માટીમેં મીલ જાયેગી કાયા
રહેના કોઇ નિશાની.
રામ વિના સુખ.......
ઊપદેશ દેવે સંત સુજાના
થકે પુકારી સબ વેદ પુરાના
કીરતાર તુજકો દિયા દો કાના
અજહુ રહે અજ્ઞાની.
રામ વિના સુખ.......
મૈથુન આહારમેં મગન મતિ મંદા
સાર ન સમજે મૂરખ અંધા
અપની ભૂલ સે આપ હી બંધા
પડે ચાર્યાસી ખાણી રે.
રામ વિના સુખ.......
"થાર્યા" કહે સબ છોડ દે આશા
જૂઠા હૈ સબ ભોગ વિલાસા
દો દિન કા દેખ તમાશા
આખર સબ હૈ ફાની.
રામ વિના સુખ.......

Comments
Post a Comment