Pag ghunghar bandh mira nachi re પગ ઘૂંઘર‌ બાંધ મીરાં નાચી રે Bhajan lyrics in gujarati

પગ ઘૂંઘર બાંધ મીરાં નાચી રે
પગ ઘૂંઘર બાંધ મીરાં નાચી રે

મૈં તો અપને નારાયણ કી
આપ હી હો ગઇ દાસી રે
પગ ઘૂંઘર બાંધ ...….


લોગ કહે મીરાં ભઇ બાવરી
ન્યાત કહે કુલનાશી રે
પગ  ઘૂંઘર બાંધ ...….


વિષ કા પ્યાલા રાણા ને ભેજા
પીવત મીરાં હાંસી રે
પગ ઘૂંઘર બાંધ .......


"બાઇ મીરાં" કહે પ્રભુ ગિરધર નાગર
જનમ જનમ કી મેં દાસી રે
પગ  ઘૂંઘર બાંધ ....

Pag ghunghar bandh mira nachi re પગ ઘૂંઘર‌ બાંધ મીરાં નાચી રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati