Mayi meto ban gaya fakir માંઈ મેંતો બન ગયા ફકીર Bhajan lyrics in gujarati
માંઇ મૈંતો બન ગયા ફકીર રે
મૈંને ઢુંઢા અપના શરીર
માઇ મૈંતો ....
જન્મો જન્મકા મેલ ચડીયા, ધોબી મિલીયા પીરજી
ધરમ ઘાટ પે જઇ પછાડયા, નાહ્યા નિર્મલ નીર
માંઇ મૈંતો ....
અલ્લાહુ કા મૈને જાપ જપીયા, તબ તો આઇ ધીરજી
નુરતા સુરતા એક કીની, મનવા હુવા હૈ સ્થિર
માંઇ મૈંતો ....
બીના બાદલ એક બિજલી ચમકે, ઝરમર બરસે નીર
અનહદ નોબત બાજે નિશ દિન, જ્ઞાન ઘટ હૈ ગંભીર
માંઇ મૈંતો ....
ડુંગર ચઢિયા દેખી મઢિયા, ભયા મૈં શૂરવીર
"દાસ સતાર" ગુરૂ કૃપા સે, અમર હો ગઈ હૈ જાગીર
માંઇ મૈંતો ....

Comments
Post a Comment