Mahamaya charne mandu chhe Maru મહામાયા ચરણે જીવન છે મારુ Bhajan lyrics in gujarati

મહામાયા ચરણે મનડું છે મારું,
તન મન ધન માં તુજ પર વારું ..
મહામાયા ચરણે …..

સમરણ કરું ત્યાં સહાય મળે છે,
નામ જ લેતાં પાપ બળે છે,
દુનિયાદારીનું સુખ લાગે પછી ખારું ..
મહામાયા ચરણે ...

કોઇ પ્રકારે દુખ નથી અમને,
અરજ એકાંતે કરું છું મા તમને,
અહમ ન આવે રહે ધ્યાન તમારું ..
મહામાયા ચરણે ...

કુડી કાયામાં હું કરમે પુરાયો,
લખ ચોર્યાસી ફરી ને હું આવ્યો,
તૃષ્ણાને ટાળી કાપો ઘોર અંધારું ..
મહામાયા ચરણે …….

ચાર મઢ માતાના ને પાંચમી છે ડેરી,
સેલણ શ્રીફળ થી સાપ ઊતરે છે ઝેરી,
"નારાયણ" નમીને ધ્યાન ધરે તારું ..
મહામાયા ચરણે …..

Mahamaya charne mandu chhe Maru મહામાયા ચરણે જીવન છે મારુ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati