Kanudo chhu jane mari prit કાનુડો શું જાણે મારી પ્રિત Bhajan lyrics in gujarati

કાડો શું જાણે મારી પ્રિત
કાનુડા શું જાણે મારી પ્રિત,
 બાઇયું અમે બાળ કુંવારા રે
કાનુડો શું જાણે મારી પ્રિત ....

જળ રે યમુનાના અમે ભરવાને ગ્યાંતા વાલા
કાનુડે ઊડાડયા આછા નીર, ઊડયા ફર રર રે
કાનુડો શું જાણે મારી પ્રિત ....

હુંતો વેરાગણ કાના, તમારા રે નામની વાલા
કાનુડે તાણીને માર્યાં તીર, વાગ્યા અર ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત ....

વૃન્દાવનમાં વાલે રાસ રે રચ્યો છે વાલા
 સોળસો ગોપીના ખેંચ્યા ચીર, ફાટયા ચ૨ ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત .. ..

"બાઇમીરાં" કહે પ્રભુ, ગિરધરના ગુણ વાલા
 કાનુડે બાળીને કીધા ખાખ, ઊડી ખર ૨૨ રે
કાનુડો શું જાણે મારી પ્રિત .. ..

Kanudo chhu jane mari prit કાનુડો શું જાણે મારી પ્રિત Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati