har har shambhu bhola tamari dhun lagi હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી dhun lyrics in gujarati
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
તારી ધુન લાગી ભોળા તારી ધૂન લાગી.
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી,
ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી.
હર હર શંભુ ભોળા....................
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી,
કૈલાસના વાસી તમારી ધૂન લાગી.
હર હર શંભુ ભોળા.....................
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી,
ગણપતિના પિતા તમારી ધૂન લાગી.
હર હર શંભુ ભોળા.....................
તારી ધૂ્ન લાગી ભોળા તારી ધૂન લાગી,
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી.

Comments
Post a Comment