bhajilene Narayan nu name ભજી લેને નારાયણનું નામ Bhajan lyrics in gujarati

આ અવસર છે રામ ભજનનો,
આ અવસર છે હરિ ભજનનો
 કોડી ન બેસે દામ
ભજી લેને નારાયણનું નામ

કામ ક્રોધ મદ લોભ મોહને,
 મૂકી દે મનથી તમામ
માત પિતા સુત બાંધવ દારા, 
કોઇ ન આવે કામ
ભજી લેને નારાયણનું નામ

અંધ થઇને અથડામા ભૂંડા,
 ઘટ ઘટમાં સુંદર શ્યામ
"દાસ સતાર" કહે કર જોડી,
 સૌ સંતોને પ્રણામ
ભજી લેને નારાયણનું નામ

bhajilene Narayan nu name ભજી લેને નારાયણનું નામ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati