bam bam lehri on shiv lehri sab gave બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે Bhajan lyrics in gujarati

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી બબમ બમ શિવ લહેરી

નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)
                           બમ બમ લહેરી ..............

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)
                           બમ બમ લહેરી ..............

શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)
                            બમ બમ લહેરી ..............

બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)
                             બમ બમ લહેરી ..............

નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)
                             બમ બમ લહેરી ..............

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી બબમ બમ શિવ લહેરી...

bam bam lehri on shiv lehri sab gave બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati