Tulsi Magan bhayo ram gun gay k તુલસી મગ્ન ભયો રામ ગુનો ગાઇ કે Bhajan lyrics in gujarati

રામ ગુન ગાઇ કે, ગોપાલ ગુન ગાઇ કે
તુલસી મગન ભર્યા, રામ ગુન ગાઇ કે

કોઇ ચડે હાથી ઘોડા પાલખી મંગાઇ કે
સાધુ ચલે નંગે પાંવ કીડીયાં બચાઇ કે
તુલસી મગન ભયો ...

કોઇ ખાવે શીરા પુરી હલવા મંગાઇ કે
સાધુ ખાવે ટાઢા ટુકડા પ્રભુ ધરાઇ કે
તુલસી મગન ભયો ....

કોઇ ઓઢે સાલ દુશાલા અંબર મંગાઇ કે
સાધુ ઓઢે ભગવી ચાદર ભભૂતિ લગાઇ કે
તુલસી મગન ભયો .. ..

કોઇ ભયે ન્યાલ ધન માલ ખજાના પાઇ કે
ન્યાલ ભયો "તુલસી" ચિત નામ મેં લગાઇ કે
તુલસી મગન ભયો ...
Tulsi Magan bhayo ram gun gay k તુલસી મગ્ન ભયો રામ ગુનો ગાઇ કે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati