suno hanumana bhuja meri tuti સુનો હનુમાનના ભુજા મેરી તુટી Bhajan lyrics in gujarati
સુનો હનુમાના ભુજા મેરી તુટી રે
તુમ મત જાનો, બાત યે જુઠી રે
સુનો હનુમાના ........
આઠે પહોર, રામા દલમેં પૈઠે
કોઇ કુંવરને, ખબર ના પૂછી રે
સુનો હનુમાના ..........
લંકા નગરીમેં, એક વૈધ બસત હૈ
પરબતમેં એક બુટી
મેરે ભરત શત્રુદન અવધ બસત હૈ
કૌન લાવે અબ તો સજીવન બુટી રે
સુનો હનુમાના ...........
હનુમાનજીને કમર કસી હૈ
શિર પે બજરંગી ટોપી
"તુલસીદાસ" કહે ભજો હનુમાના
એક પલમેં લાવું સજીવન બુટી રે
સુનો હનુમાના ............

Comments
Post a Comment