shyam Vina vraj sunu lage શ્યામ વિના વ્રજ સુનું લાગે Bhajan lyrics in gujarati

શ્યામ વિના વ્રજ સુનું લાગે
ઓધા હમકો ન ભાવે રે 
શ્યામ વિના વ્રજ સુનું લાગે

વિકટ દીસે યમુના કિનારો
વસમા લાગે વનરાવન સારો
અતિ તલખે, આ જીવ અમારો
મોહન કોણ મીલાવે રે
શ્યામ વિના વ્રજ સુનું લાગે

ચિત હમારો ગયો ચુરાકે
મોહન મીઠી બેન બજાકે
પહેલે હમસે પ્રિત લગાકે
રઝળતી મેલી માવા રે 
શ્યામ વિના વ્રજ સુનું લાગે

હાલ હમારા શ્રી કૃષ્ણકો કીજે
યાદવ રાયકો સંદેશો દીજે
અમ રંક પર રીસ ન કીજે
કરૂણા સિંધુ કહાવે રે
શ્યામ વિના વ્રજ સુનું લાગે

રોવન લાગી વ્રજ કી નારી
સકલ જગત કે કાજ બિસારી
"થાર્યો" કહે પ્રભુ કે ચરણ બલિહારી
દિલમેં દયાન લગાવે રે
શ્યામ વિના વ્રજ સુનું લાગે

shyam Vina vraj sunu lage શ્યામ વિના વ્રજ સુનું લાગે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati