Mera khalka bharide Anand ka Bhajan lyrics..મેરા ખલકા ભરીદે આનંદ કા Bhajan lyrics in gujarati
મેરા ખલકા ભરીદે આનંદ કા
મૈતો વૈરાગી ભયા સત વચન કા રે..
મેરા ખલકા ભરીદે આનંદ કા
ગંગા નાહ્યા મેંતો ગોમતી નાહ્યા
મતા ન નાહ્યા એક મન કા
મેરા ખલકા...........
સાવજ માર્યા મેંતો દીપડા માર્યા
મતા ન માર્યા એક મન કા
મેરા ખલકા...........
ખેતર ખેડ્યા મેંતો પથ્થરા ખેડયા
મતા ન ખેડ્યા એક મન કા
મેરા ખલકા...........
કહત કબીર સુનો ભાઈ સાધો
મેંતો બાલક ભયા રામાનંદ કા રે
મેરા ખલકા...........
મેરા ખલકા ભરીદે આનંદ કા
મૈતો વૈરાગી ભયા સત વચન કા રે
મેરા ખલકા ભરીદે આનંદ કા

Comments
Post a Comment