Kem tari mati re muzani evo van je avyo vepari કેમ તારી મતી રે મૂંઝાણી એવો વણ જે આવ્યો વેપારી Bhajan lyrics in gujarati


કેમ તારી મતી રે મુંજાણી, 
એવો વણ જે આવ્યો વેપારી.....

આમાં મનુષ્ય દેહ માંડકરી મળ્યા વાલીડા 
એમાં બાજુ ભુંડી કરી તારી 
એવો વણ જે આવ્યો વેપારી.....

એમાં સોંઘું જાણી સાચુ નવ કરશો,
એમાં વસ્તુને લેજો ઉગાડી વિચારી 
એવો વણ જે આવ્યો વેપારી .....

"દાસી જીવણ" સંતો ભીમના ચરણે
હવે સર્વે આવ્યા એને લેજો ઊગારી 
એવો વણ જે આવ્યા વેપારી .....

કેમ તારી મતી રે મૂંઝાણી, 
એવો વણ જે આવ્યો વેપારી.....
Kem tari mati re myzani evo van je avyo vepari કેમ તારી મતી રે મૂંઝાણી એવો વણ જે આવ્યો વેપારી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics


Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati