Vah vah re fakiri mere santan ki...વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી....Bhajan lyrics in gujarati
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી હરિ ભક્તન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
નામ અનામ મેં નિશદિન રહું
તોડું હું તો ત્રીવીધ તાપન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
લોભ મોહ અને કામ ને મારી
એ ગરદન પકડું મેં ક્રોધન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
પાંચ પચીસ કો કેદ કરીને
દુવાઈ ફિરાંઉ મેં આ મન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
અધર તખત પર ગુરુજીના આસન રાખી
પછી લગાવું સમાધિ ગુરુદેવન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી હરિ ભક્તન કી
વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી

Comments
Post a Comment