Ham panchhi pardeshi musafir....હમ પંછી પરદેશી મુસાફિર....Bhajan lyrics in gujarati
હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાની
રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાની
હમ પંછી પરદેશી મુસાફીર...
ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની
આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં
હમ પંછી પરદેશી મુસાફીર...
ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હે હેરાની
દેખો દુનિયા યં ચલી જાવે જૈસે નદીયાં કા પાની
હમ પંછી પરદેશી મુસાફીર...
હમ પંછી પરદેશી મુસાફીર આયે હે સહેલાની
રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાની
હમ પંછી પરદેશી મુસાફીર...
પરદેશી ની પ્રીતડી માહે ડુબ ગઈ જિંદગાની
કહા સુના માફ કરના રખના મહેરબાની
હમ પંછી પરદેશી મુસાફીર...
મનુષ્ય દેહ મહા પદારથ હે પારસ કી ખાણી
કહત કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલા એ જાણી
હમ પંછી પરદેશી મુસાફીર...
Comments
Post a Comment